પત્રક B ની ઓનલાઈન એન્ટ્રી કરવા માટેની લીંક
https://play.google.com/store/apps/details?id=ai.convegenius.app
પત્રક Bના માર્કસ એક્સેલ ફાઈલ થી ઓનલાઈન કેવી રીતે કરવા તે જાણવા અહીં ક્લિક કરો.
પત્રક B વ્યક્તિ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા અહીં ક્લિક કરો.
*પત્રક B લેટેસ્ટ અપડેટ…..*
▪️ પત્રક B (વ્યક્તિ વિકાસ પત્રક) ની ઓનલાઈન એન્ટ્રી આજે શરૂ થઈ ગઈ છે.
▪️ Xamta app માં જે રીતે એકમ કસોટી ના માર્ક add કરીએ છીએ તે મુજબ પત્રક B ના ગુણ ઓનલાઈન ભરી શકાશે
હવે Swiftchat એપ્લિકેશન પર પત્રક B વ્યક્તિત્વ વિકાસ ની ઓનલાઈન એન્ટ્રી કરી શકાય છે.
SwiftChat માં Xmta માં પત્રક B ની એન્ટ્રી કરી શકાય છે.
PARTAK B UPDATE*
શૈક્ષણિક વર્ષ 2023-24 માં *પત્રક B ની DATA ENTRY saralgujarat.in પર શરુ કરવામાં આવેલ છે.* આ અંગે *શાળા કક્ષાએથી આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખી શિક્ષકો સરળતાથી આ DATA ENTRY કરી શકે તે હેતુસર update કરવામાં આવ્યું છે.* જેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. *શૈક્ષણિક વર્ષ 2023-24 ના અંતે પત્રક C સિસ્ટમ દ્વારા જનરેટ થશે અને જેની પ્રિન્ટ શાળા કક્ષાએ સીધી જ મેળવી શકાશે.* જેના માટે PATRAK-B ની DATA ENTRY આવશ્યક છે. *PATRAK-B ના UPDATE અંગેની માર્ગદર્શિકા શાળા કક્ષાએ તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ અને આ DATA ENTRY સંપૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.*
પત્રક B ની ઓનલાઈન એન્ટ્રી કરવા માટેની લીંક
https://play.google.com/store/apps/details?id=ai.convegenius.app
Have fun as you learn to read English & more with the magic of your voice
Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.
It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with “Diya”, the friendly in app assistant.
ONE CLICK AUTO ENTRY : EXCEL થી SWIFT CHAT*
✅
હવે પત્રક B ની એન્ટ્રી swift chat માં થાય છે.
✅
સરલ ગુજરાતી સાઈટ પર કરેલી એન્ટ્રી સુધારી શકશો.
✅ બાકી ની એન્ટ્રી કરી શકશો.
ઓટોમેટિક ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જુઓ આ વિડીયો
Excel To Swift chat Entry : Patrak B auto Entry Sheet :