પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત

પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 

વિષય:- પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રાર્થામક શિક્ષકોની સેવાકીય બાબતોની કામગીરી ઓનલાઇન ક૨વામાં આવેલ છે. એસ.એ.એસ પોર્ટલ અંગે સંદર્ભદર્શિત પત્રથી આપના જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિનાં શિક્ષકોનાં જી.પી.એફ ર અને સેવાપોથી અંગેની માહિતી અપડેટ કરવા જણાવેલ છે. તેમજ સંદર્ભદર્શિત પત્રથી પ્રાર્થનક શિક્ષકોની સેવાપોથીઓ અપડેટ કરી સ્કેન કરવા અંગેની સુચના આપવામાં આવેલ. જેના અનુસંધાને આપના હસ્તકની પ્રાર્થમક શાળાઓની રોવાપોથી અપડેટ અને રન કરવા અંગે થયેલ કાર્યવાહીની વિગતો નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ અત્રેની કચેરીને તા. 23/01/2023 સુધીમાં મોકલી આપવા જણાવવમાં આવે છે. સદર વિગતો [email protected] પર મોકલી આપશો અને રકેન કરેલ સેવાપોથીની તાલુકાવાર CD બનાવી તાલુકાકક્ષાએ વ્યવસ્થિત રીતે શખવાની રહેશે. 

પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 

Leave a Comment