ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ
અત્રેની કચેરી ધ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટના યુ.ટી.સી. સમય મર્યાદામાં અત્રેની કચેરીએ મોકલી આપવાના રહેશે . યુ.ટી.સી. અત્રેની કચેરીએ મળ્યેથી અગાઉની ગ્રાન્ટ ફાળવવામાં આવશે . ( ૮ ) હિસાબી લગત તમામ રેકર્ડ , તમામ રજીસ્ટર , ખાસ ચેક રજીસ્ટર , રોજમેળ , વાઉચર ફાઇલ , બેંક પાસબુક , કોઠાળ રજીસ્ટર તથા ડેડ સ્ટોક રજીસ્ટ ૨ દ ૨ મહિનાના અંતે અધતન કરવાના રહેશે.દર મહિને રેન્ડમલી કોઈપણ કોઈ પણ બીઆરસી , સીઆરસી , એસએમડીસ તથા એસએમસીની મુલાકાત લેવામાં આવશે . જો હિસાબી રેકર્ડ અધતન નહિ હોઈ તો જે તે જવાબદાર સામે પગલા લેવામાં આવશે . ( ૯ ) બીઆરસી , સીઆરસી તથા બ્લોક સ્ટાફનું પગાર બિલ સમય મર્યાદામાં અત્રેની કચેરીએ મોકલી આપવાનું રહેશે જેથી સમય મર્યાદામાં પગાર કરી શકાય.પગાર બિલ બીઆરસી કો . ઓર્ડિ . એ સહી સિકકા સાથે અત્રેની કચેરીએ મોકલવાનું રહેશે . ( ૧૦ ) ખર્ચ પત્રક તથા બેંક રીકન્સીલેશન પત્રક દર મહિનાની અંતે અત્રેની કચેરીએ સહી સિકકા સાથે મોકલી આપવાનું રહેશે . ( ૧૧ ) હિસાબી પધ્ધતિમાં વાઉચર યા બિલ આવી ગયા પછીજ ચુંકવણું રહેશે કોઈપણ સંજોગોમાં વાઉચર યા તો બિલ વગર ચુંકવણું કરવાનું રહેશે નહિ તથા વાઉચર ફાઈલ અધતન રાખવાની રહેશે.તમામ બિલો જીએસટી નં . વાળા પાકા બિલજ લેવાના રહેશે . કાચા બિલ તથા વાઉચર ઉપર ચુંકવણુ કરવાનું રહેશે નહિ.તથા તમામ બિલો ઈનવર્ડ રજિસ્ટરમાં અવશય નોંધવાના રહેશે . ( ૧૨ ) નાંણકીય તમામ રેકર્ડ જે તે સ્થળેજ રાખવાનું રહેશે . નાંણકીય રેકર્ડ બીઆરસી , સીઆરસી , એસએમડીસ તથા એસએમસી સિવાય અન્ય જગ્યાએ રાખવામાં આવશે તો જે તે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે . ( ૧૩ ) એસએમસી તથા એસએમડીસી ઘ્વારા ખૂબજ મોટા પ્રમાણમાં પદરનો ખર્ચ કરવામાં આવે છે અને પછી પોતાના અંગત ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે છે . આથી જણાવવામાં આવે છે કે જયા સુધી ગ્રાન્ટ ઉપલબ્ધ હોઈ તયા સુધી કોઈ પણ પદરનો ખર્ચ કરવાનો રહેશે નહિ.ખૂબજ જરૂરી હોઈ તેવા સમયેજ અને ૨૦૦૦ / – અંદરનો પદરનો ખર્ચ મર્યાદામાં રહીને કરવાનો રહેશે . વધુમાં જણાયેલ છે કે કોટેશન મંગાવવા ના પડે તે માટે એકજ બિલના ૨૦૦૦ / – અંદરના બિલો બનાવી બિલના ટુકડા કરવામાં આવે છે જે ખૂબજ ગંભીર બાબત છે તથા નાંણકીય નિયમની વિરુદ્ધની બાબત છે . આ બાબત તમામ સર્બધિત કર્મચારીએ ખાસ ધ્યાને લેવાની રહેશે . ( ૧૪ ) નાણાંકીય ઔચિત્યના સિધ્ધાંતને ધ્યાને રાખી નાંણાકીય નિતી નિયમોની મર્યાદામાં ખર્ચ કરવાનો રેહશે . ઉપર મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે તેમજ ઉપર મુજબના નિયમો પ્રમાણે ખર્ચ કરવાનો રેહશે જો ઉપર મુજબના નાણાંકીય નિયમની વિરુધ્ધ જઈને કોઈ ખર્ચ કરવામાં આવશે તો સબંધિત , સબંધિતો સામે આગળની કાયદેસરની કાર્યવાહી ક ૨ વામાં આવશે . જેની ખાસ નોંધ લેશો . .
મહત્વપૂર્ણ લિંક
ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ