વર્ષ 2023-24 માં ભરવાપાત્ર ઇન્કમટેક્ષની અંદાજીત ગણતરી કરવા માટેની ફાઇલ
➡️ વર્ષ 2023-24 માં ભરવાપાત્ર ઇન્કમટેક્ષની અંદાજીત ગણતરી કરવા માટેની ફાઇલ
➡️ આ ફાઇલમાં આ૫ેલ ગણતરી મુજબ માર્ચ ૨૦૨૩ ના ૫ગારબીલે કેટલી કપાત કરવી તે જોવા મળશે
➡️ નવા અને જુના સ્લેબ બન્નેમાં તમને ક્યા સ્લેબમાં ફાયદો છે તે પણ જાણવા મળશે
➡️ આવતા વર્ષમાં મળવાપાત્ર મોંઘવારીના ૫ુરવણી બીલ માટે તમારા હાલના બેઝિક ૫ગાર જેટલો ગણવાનું અનુમાન છે.
➡️ આ ફાઇલ ફકત કોમ્પ્યુટરમાં જ ખોલવી