સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજ્ય કક્ષાના સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા બાબત...
વિષય: સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજ્ય કક્ષાના સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા બાબત...
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૦ રરના નિયત થયેલી વિવિધ કેટેગરીમાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરી એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓને 'સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' એનાયત કરવાનો કાર્યક્રમ માન. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી સા તેમજ રાજ્ય કક્ષાના માન, શિક્ષણ મંત્રીશ્રી કિર્તીસિ વાધેલા સા.ની ઉપસ્થિતિમાં નાઃ૨૩/૦૮/૨૦૧૨, મંગળવારે અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.
ઉપરોક્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં. ૧ અને સમગ્ર શિક્ષાની યુટ્યૂબ ચેનલ "Gujarat -Clam' પરથી થવાનું છે. સદર કાર્યક્રમનું પ્રસારણ આપના જિલ્લાની તમામ શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો નિહાળે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.
કાર્યક્રમની તારીખ : ૨૩/૦૮/૨૦૨૨ને મંગળવાર
જીવંત પ્રસારણનો સમય : ૧૦:૪૫ થી ૧૩:૦૦ કલાક
જીવંત પ્રસારણની ચેનલ : (૧) બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં. ૧
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રાજ્ય કક્ષાના સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા બાબત...
Post a Comment
Post a Comment