-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

ભારત દેશનો વ્યક્તિ 18 વર્ષ થાય એટલે મતદાનનો અધિકાર દરેક યુવાને યુવતીને મળતો હોય છે જે યુવતીને 18 વર્ષ થયા હોય અને ભારતના નાગરિક હોય તેવા તમામ ની ચૂંટણી દરમિયાન મતાધિકાર મળતો હોય છે પણ મતાધિકાર મેળવવા માટે મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે ચૂંટણી કાર્ડ હોવું એટલું જરૂર નથી એટલું જ જરૂરી મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો જો મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો કારણસર નામના આવ્યું હોય અથવા તો નામ રદ થઈ ગઈ હોય તો તમે મતદાન કરી શકતા નથી તે વોટિંગ કરી શકતા નથી વોટ કરવા માટે સૌથી મહત્વની વિગત એ છે કે તમારું નામ મતદારયાદીમાં હોવું ખૂબ જ જરૂરી છે મતદાર યાદીમાં નામ છે કે નથી કેવી રીતે ખબર પડે તે જાણવા માટે અહીં એમાં એક લીંક મૂકેલી છે તે દ્વારા તમે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકો છો તો તમારું નામ તમારો તમારો ભાગ નંબર તમારી વિગત કયા સ્થળે મતદાન કરવાનું છે તમામ વિગતો તમે જોઈ શકો છો તમારા કુટુંબના સભ્યોની વિગતો પણ તમે તમે જોઈ શકો છો તમારી સોસાયટીનું નામ અને ઘરનું નામ જે ઓનલાઇન હોય એ તમે જોઈ શકો છો નામ હોવું ખૂબ જ જરૂરી છે એ માટે એની પ્રોસેસ પણ કરવામાં આવતી હોય છે જે યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તો તમામ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તમારે કોઈ સુધારો કરવો હોય એવું નામ ચડાવવા હોય નામ કમી કરવું હોય સરનામુ બદલ્યું હોય તમામ જાતની પ્રોસેસ કરવામાં આવતી હોય છે આપણી આસપાસ જે પણ યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા તમામ યુવતીની તમે જાણ કરજો કે આસપાસમાં આપેલ મતદારયાદી કાર્યક્રમ મુજબ એની તારીખ હોળીના દિવસોમાં તમારું નામ ચઢાવી શકો છો મતદાર યાદીમાં નામ ચડાવવા ની પ્રોસેસ તમામ અહીં આપવામાં આવેલી છે એક બી એલ ઓ દ્વારા તમારા મતદાન મથકે તેને સુધારણા કાર્યક્રમ ની પ્રોસેસ કરવામાં આવતી હોય છે દર રવિવારે જે તારીખ ફાળવેલી હોય એ તારીખ દરમિયાન જ તમને કામગીરી નો લાભ મળી શકતો હોય છે આ કામગીરી કાયમી તમે ચાલતી હોતી નથી ક્યારેક જ સરકાર દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવતો હોય છે જ્યારે જ્યારે આવો કાર્યક્રમ આવે ત્યારે તમારે જે પણ સુધારા કરવા હોય એ તમામ સુધારાઓ તમે કરાવી શકું છું તે માટેના ફોર્મ કયા ફોર્મ ની જરૂર પડે તેની વિગત પણ આપેલી જ છે તમારે કયા કયા ફોર્મ ની જરૂર પડશે એટલે ફોન તમને ત્યાંથી જ મળી જશે ફક્ત તમારે તમારા પોતાના સાધનિક પુરાવા આધારકાર્ડ છે ને ઘેર હોય અને કોઈ દાખલાઓની જરૂર હેલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય જન્મ તારીખ નો દાખલો હોય આવા વિવિધ જરૂર પડતા તમે ઉપયોગ કરી શકો છો



ચૂંટણી કાર્ડ નવું બનાવવું છે ?

મતદાર યાદીમાં ભૂલ છે ?

નામ સુધારો કરવો ?

ફોટો, સરનામું બદલલાવું છે ?

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*
નવુ નામ નોધાવવુ - *ફોમઁનં - ૬*
નામ કમી કરાવવુ - *ફોમઁ ન - ૭*
નામ માં સુધારો - *ફોમઁ નં - ૮*
સ્થળ બદલવુ - *ફોમઁ નં - ૮ ક*

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email