વજન માપમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ના ખાશો આટલી વસ્તુઓ, થોડા જ દિવસમાં અસર દેખાશે.
અમુક વ્યક્તિનું વજન ખૂબ જ વધી ગયું છે ને તે ઉતરતું નથી તો તેનું કારણ ઘણા બધા હોઈ શકે છે વજન ઉતારવા માટે ખોરાક મહત્વનો ભાગ ભજવે છે અમુક સમયે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ પણ આપણને ધ્યાન નથી હોતું પણ કયા ખોરાક સાથે કયા ખોરાક ના ખાવા જોઈએ અમુક વાર એવા ખોરાક સાથે સાથે ખાઈ જવાનાં કારણે આપણા શરીર માં ઘણું બધું વજન વધી જતું હોય છે અમુક વાર ચરબીવાળા અને વધુ પડતા પ્રોટીનવાળા ખોરાકથી પણ આપણને શરીરમાં નુકસાન પહોંચાડતા હોય છે તો જેને આપણે ખોરાક ખાતા હોય ત્યારે ખુબ જ ધ્યાન રાખવુ જરૂરી હોય છે સવાર સવારમાં જ્યારે તમે ચા નાસ્તા માટે વસ્તુ ની પસંદગી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ સવાર સવાર થી સાંજ સુધીમાં દરેક વખતે ખોરાક ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કયા કયા ખોરાક તે આપણને નુકસાન કારક થાય છે તો તેવા ખોરાક છોડી દેવો જોઈએ તો વજન ઓટોમેટીક રીતે માપવામાં આવી જશે કંટ્રોલમાં થઈ જશે વજન કંટ્રોલ કરવા માટે ઘણા બધા ઉપાયો આપણે સજેસ્ટ કરતા હોય છે ના રોગ ની વાતો કરતા હોય અમુક સમયે ખાવાનું છોડી દેતા હોય છે પણ એવું કરવાની જરૂર નથી ખાવું તો જરૂરી જ જીવન માટે ખોરાક હશે તો જ શરીરમાં અશક્તિ રહેશે માટે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે પણ હળવો ખોરાક લેવો અથવા તો શરીરમાં નુકસાન ના પહોંચાડે તેવો ખોરાક ખૂબ જ જરૂરી છે અમુક સમયે તીખી મોળી ખારી ગળી ગળી વસ્તુઓ ખાતા હોય છે જીવનમાં છ રસો ખૂબ જ મહત્વના હોય છે ઘણો રસ જેટલો જ મહત્વનો છે તેટલો જ કડવો રસ પણ મહત્વનો છે ખાટો રસ જેટલો જ મહત્વનો છે તેટલો જ ખારો રસ મહત્વનો છે તીખો રસ જેટલો જ મહત્વનો છે એટલો જ તૂરો રસ મહત્વનો છે તો જીવનમાં આ છ રસોને સમજીને લેવા જોઈએ છે રસોઈ સમજીને ખાવાથી શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી રહેતા હોય છે અને તમામ પ્રકારની જરૂરિયાત ની વિગતો આ પણ ની આગળ ની નવી પોસ્ટ બનાવી છે તેમાં તમને જણાવતા રહીશું આરોગ્ય લક્ષી માહિતી પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમજ જુદી જુદી રીતે અને આરોગ્યની વાતો સમય જતા હોઈએ છીએ જેમાં તમે જોડાઈ રહેજો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તમામ મિત્રોએ જોડાવા માટે આહવાન કરી શકો છો વજન ઉતારવાની જુદી-જુદી માહિતી અને વજન વધી ન જાય તે માટે શું ધ્યાન રાખવું જોઇએ તેની પણ માહિતી મુકતા રહીશું અને સમયાંતરે આવી માહિતી જણાવતા રહીશું માટે જો તમારી આસપાસ કોઈપણ મિત્રો ને વજન ખૂબ જ વધી જતું હોય તો સવાર સવારમાં નાસ્તો કરવાની ખૂબ જ ટેવ હોય તેવા તમામ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને વાંચવા માટે આહવાન કરી શકો છો તમારી આસપાસ એવા કેટલાય મિત્રો છે જે સવાર સવારમાં જ ચા સાથે નાસ્તો કરી લેતા હોય છે અને તેમનું વજન પણ વધી જતું હશે તો ખરેખર નાસ્તામાં ચા સાથે કઈ કઈ વસ્તુ લઈ શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે કેમ લઈ શકાય તે માટે અહીં સમાચાર મૂકવાનો પ્રયત્ન કરે છે કે જે મિત્ર સવારમાં ચા સાથે નાસ્તો કરવા માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેવા
તમામ 27 સમાચાર ની માહિતી પહોંચાડજો અને ચા સાથે ખરેખર કઈ વસ્તુઓના લઈ શકાય એક વાર વાંચી લેવા માટે વિનંતી કરીએ છીએ આવી અમે માહિતી ફક્ત અને ફક્ત જાણકારી માટે મૂકતા હોઈએ છીએ આ માહિતી ફક્ત અને ફક્ત વાંચવા માટે ની જાણકારી માટે જોવા છે તેથી તમારે કોઈપણ નીતિનિયમોનું પાલન કરવું હોય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી અચૂક જરૂરી છે તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરી શકો છો તમારું કામ ફક્ત અને ફક્ત માહિતી મુકવાનો છે અને એમનું કામ કરી રહ્યા છે જે સમાચાર પત્ર સમાચાર આવી રહ્યા છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ અને સમાચાર પત્રોમાં જે જે માહિતી આવતી જશે તેમ તેમ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું આજે વજન ઘટાડવા માટે તો વજનને કંટ્રોલમાં રાખવા માટે ચાર સાથે કઈ કઈ વસ્તુ ના લઈ શકાય તેની માહિતી મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ
Post a Comment
Post a Comment