-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે

(૧) કલા ઉત્સવ–૨૦૨૨ ની ગાઈડ લાઈન (૨) એનસીઈઆરટી ન્યુ દિલ્લીની તા.૨૬/૦૮/૨૨ની વિડીયો કોન્ફરન્સ

(૩) નોંધ ઉપર માન.એસપીડીશ્રીની મંજુરી અન્વયે

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, એનસીઈઆરટી ધ્વારા કલા ઉત્સવ ૨૦૨૨ ના આયોજન સંદર્ભે ગાઈડ લાઈન ઈ-મેઈલથી મળેલ છે જે અનુસાર કલા ઉત્સવનું આયોજન કરવાનું થાય છે. આપ સુવિદિત છો કે, ગત વર્ષે કોવિડ−૧૯ ની મહામારીને લીધે જિલ્લા, ઝોન અને રાજયકક્ષાનો કલા ઉત્સવ

પ્રિ રેકોર્ડેડ પરર્ફોમન્સ આધારે ઓનલાઈન મોડથી આયોજિત કરવામાં આવેલ હતો જયારે નેશનલ કક્ષાનો કલા ઉત્સવ રાજયકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોને ગાંધીનગર ખાતે બોલાવીને ઓનલાઈન પ્લેટર્ફોમ આધારિત હંગામી સ્ટુડીયો તૈયાર કરીને લાઈવ પરર્ફોમન્સને ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જીવંત મોડથી આયોજિત કરવામાં આવેલ હતો.

વર્ષ ૨૦૨૧ ના નેશનલ કક્ષાના કલા ઉત્સવમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની એમીટી સ્કુલ, તા.જિ.ભરૂચનો વિદ્યાર્થી Instrumental music - classical માં દેશભરમાં પ્રથમ ક્રમે આવેલ છે.જે બદલ અભિનંદન.. જિલ્લા,રાજય અને નેશનલ કક્ષના કલા ઉત્સવના આયોજન સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી સૂચના આપેલ છે તથા નેશનલ કક્ષાનો કલા ઉત્સવ સંભવિત ૩ થી ૭ જાન્યુઆરી, ૨૦૨૩ દરમ્યાન ઓફલાઈન મોડથી ઓરિસ્સા-ભુવનેશ્વર ખાતે યોજવામાં આવનાર છે.

કલા ઉત્સવ-૨૦૨૨-૨૩ નું સમગ્ર આયોજન એનસીઈઆરટી, ન્યુ દિલ્લી ધ્વારા મળેલ ગાઈડ લાઈન (આ સાથે સામેલ છે)આધારે કરવાનું થાય છે જે માટે જિલ્લાઓને તે ગાઈન લાઈન આધારે ઉપર દર્શાવેલ વિગતોમાંથી જરૂરી વિગતો તથા નીચે મુજબની વિગતો સમાવિષ્ટ કરીને જિલ્લાઓને તે આધારે નીચે મુજબ હાથ ધરવામાં આવનાર છે. જે અનુસારની કાર્યવાહી સંબંધિત તમામ સ્તરે કરવાની રહેશે.

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે

મહત્વપૂર્ણ લિંક 

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


કલા ઉત્સવ–૨૦૨૨-૨૩: કલા ઉત્સવનો મુખ્ય ઉદેશ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના વિધાર્થીઓની કલા પ્રતિભાનેઓળખી, તેમને પ્રોત્સાહિત કરી તેમની કલાનું મહત્વ વધારવાનો છે. કલા ઉત્સવ ૨૦૨૨ નું મુખ્ય કેન્દ્ર કોઈપણ શૈલીનું લોક પરંપરાગત અને શાસ્ત્રીય કલા સ્વરૂપ રહેશે તથા આ વર્ષના કલા ઉત્સવમાં નાટક(એક પાત્રીય અભિનય)ની સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવેલ છે.

કલા ઉત્સવ–૨૦૨૨(ઓફ લાઈન )ના આયોજન અંગે લેટર વાંચવા માટે

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email