નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત
વિષયઃ નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત
ઉપર્યુકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રકરણ- ૪ (શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર)નાં મુદ્દા નંબર-૪.૬ મુજબ “વાર્તાકથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવશે." જે શિક્ષણમાં વાર્તાને મહત્વનું સ્થાન આપવાની ભલામણ દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના પ્રકરણ ૨ અને ૪ માં દર્શાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યોમાં નિપુણતા મેળવે તે માટે ભારત સરકાર દ્વારા *NIPUN Bharat Mission' નો દેશવ્યાપી અમલ શરૂ થયો છે. આ મિશન અંતર્ગત નિયત થયેલ અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પણ વાર્તાઓના મહત્વનો સ્વીકાર થયો છે, બીજું કે ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ ને 'બાળવાર્તા વર્ષ' તરીકે અને ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને પ્રતિવર્ષ 'બાળવાર્તા દિન' તરીકે ઊજવવાનું ઠરાવવામાં આવેલ છે. આ અંતર્ગત ચાલુ વર્ષે જીસીઈઆરટી દ્વારા બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સદર વાર્તા કાર્યક્રમના ભાગરૂપે વાર્તા કથન અને વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન દરેક શાળાકક્ષાથી શરૂ કરી કરી જિલ્લા કક્ષા સુધી તેનું આયોજન કરવાનું રહેશે. આ માટે ડાયેટ, પ્રાચાર્ય, ડીપીઇઓ, શાસનાધિકારીએ સંકલનથી કાર્ય કરવાનું રહેશે.
નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે. 1) રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું
આયોજન ફરજિયાત કરવાનું રહેશે. 2) આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.
નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે. 1) રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું રહેશે.
આયોજન ફરજિયાત કરવાનું આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે
૩) શાળા કક્ષાની સ્પર્ધા ૧૫ નવેમ્બરના દિવસે દરેક શાળામાં વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી કક્ષાએ મોકલવાની રહેશે.
4) ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી સી.આર.સી. કોર્ડિનેટરે યાદી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.
5) તાલુકા કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ સાથે રહી કરશે.
6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.

વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધા (ધોરણ ૬ થી ૮)
જરૂરી સૂચનાઓ
(1) વાર્તાલેખન માટે પાંચ શબ્દો આપવામાં આવશે. આ પાંચ શબ્દો કોઈ પાત્રો, સ્થળ, પરિસ્થિતિનો નિર્દેશ કરતા હોય તેવા હોઈ શકે. જેમકે રાજા, વાંદરો, પોપટ, બજાર, વરસાદ.. આવા પાંચ શબ્દોના ત્રણ શબ્દ જૂથ આપવામાં આવશે. જેમાથી કોઈ એક શબ્દજૂથ પસંદ કરી, વાર્તા બનાવીને લેખન કરવાનું રહેશે.
(2) આ શબ્દો સ્પર્ધાના સમયે જ સ્પર્ધકોને બોર્ડ પર લખી આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને સ્પર્ધકે પોતાની રીતે ઓછામાં ઓછા પંદર વાક્યોની વાર્તા બનાવવાની રહેશે. (૩) વાર્તા નિર્માણ અને લેખન માટે મહત્તમ ૨૦ મિનિટનો સમય આપવાનો રહેશે. (4) આ માટે સ્પર્ધકોને સપ્લીમેન્ટરી સ્પર્ધાના સ્થળેથી આયોજક તરફથી આપવામાં આવશે.
(5) કાળી અથવા વાદળી પેનથી વાર્તાલેખન કરવાનું રહેશે, જે સ્પર્ધકે લઈને આવવાનું રહેશે.
(6) શાળા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધા માટેના પાંચ શબ્દો મુખ્યશિક્ષક અને ભાષાના શિક્ષક દ્વારા મળીને
આપવાના રહેશે.
(7) સી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના પાંચ શબ્દો સી,આર,સી, અને પે સેન્ટર શાળાના આચાર્ય અને ક્લસ્ટરના બે અનુભવી અને નિષ્ણાત ભાષાશિક્ષક દ્વારા મળીને આપવાના રહેશે. આ ત્રણ શબ્દજૂથો સ્પર્ધાના દિવસે નક્કી કરવાના રહેશે.
(૪) બી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના શબ્દો સ્પર્ધાના દિવસે જિલ્લા (ડાયેટ) કક્ષાએથી આપવાના આવશે. .
(9) જિલ્લાકક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના શબ્દો સ્પર્ધાના દિવસે રાજ્ય (જીસીઈઆરટી ) કક્ષાએથી (10) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.
Post a Comment
Post a Comment