વર્ષ:૨૦૨૩-૨૪ માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની
વિષય-વર્ષ:૨૦૨૩-૨૪ માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના-મૂલ્યના પાઠ્યપુસ્તકોની
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ : 2023-24 માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ મારફત વિના-મુલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી તાલુકા/નગરપાલિકા કક્ષાએથી રજૂ કરવાની થાય છે. આ માટે આપના વિસ્તારમાં ચાલતી વિવિધ માધ્યમની સરકારી શાળાઓ, અનુદાનિત(ગ્રાન્ટેડ) શાળાઓ, કે.જી.બી.વી., DEO હસ્તકની મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્ય, સૌસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુજાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના-મુલ્યે પાઠ્યપુસ્તકો આપવા માટે મંડળ દ્વારા શરુ થનાર પોર્ટલ પર TPEOS/ADS કક્ષાએથી ઓનલાઈન માંગણી રજુ કરવાની થાય છે.તમામ TPEOS/AS દ્વારા તેમના તાબામાં આવતી સદરહુ વિગતની શાળાઓમાં હાલ(ચાલુ)
વર્ષ:૨૦૨૨-૨૩ માં ધો.૧ થી ૮ માં હાલ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લઈને આવતા વર્ષ ૨૦૨૩-૨૪ માટેના પાઠ્યપુસ્તકોની માંગણી પોર્ટલ પર કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ : 2023-24 માટે પાઠ્યપુસ્તકોની માંગણી રજૂ કરવા માટેની નક્કી કરેલ કાર્યપધ્ધતિ :
1, TPEO/AOS દ્વારા તેમના તાબામાં આવતી વિવિધ માધ્યમની સરકારી શાળાઓ, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓ, કે.જી.બી.વી., DEO હસ્તકની મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુ જાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ
શાળાઓમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ આ ઇન્ટેન્ટમાં કરવાનો રહેશે,
2. સદરહુ પ્રકારની શાળાઓને માધ્યમવાર અલગ પાડીને માધ્યમ દીઠ અલગ-અલગ ધો. ૧ થી ૮ માં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને રાખીને પોર્ટલ પર માંગણી રજુ કરવાની રહેશે. ૩, ડિમાન્ડ કરતી વખતે હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને કચેરી ખાતે ઉપલબ્ધ DISE ડેટા, CTS ના ડેટા, સેટ-અપ પત્રકના ડેટા અને SAS ના ડેટા સાથે ચકાસણી કરીને ખરેખર શાળામાં કુલ અભ્યાસ કરતા વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લઈને આવતા વર્ષ માટે માધ્યમવાર, ધોરણવાર અને વિષયવાર પાઠ્યપુસ્તકની ખરેખર જરૂરિયાત દર્શાવવાની રહેશે. જો ગત વર્ષના કોઈ પુસ્તકો બચત હોય તો તે બાદ કરીને જે તે ધોરણ અને વિષયની ખરેખર જરૂરિયાત દર્શાવવાની રહેશે. 4 જિલ્લા શિક્ષણાવિકારીશ્રીના તાબા હેઠળની મોડેલ સ્કુલમાં ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમાવેશ તાલુકા નગરપાલિકા કક્ષાએ TPEOS AC દ્વારા કરવાનો રહેશે,
5. હાલ સમગ્ર રાજ્યની સરકારી ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધો, ૫ અને ધો ૨ માં પ્રજ્ઞા અભિગમ અમલી હોય ગુજરાતી માધ્યમની શાળાઓમાં ધો. ૧ અને ધો.ર માટે માત્ર ગ્રાન્ટેડ (અનુદનિત), KGBV, મોડેલ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્જુ, સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ, અનુ જાતિ કલ્યાણ વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓ માટે જ ધો, અને ધો. 2 ના પાઠ્યપુસ્તકોની માંગણી થાય તેની તકેદારી રાખવાની રહેશે, 6. હાલના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ત્યારપછીના ધોરણમાં આવશે .
Post a Comment
Post a Comment