શાળા બહારના બાળકોના સર્વેના You Tube કાર્યક્રમ બાબત
વિષય- શાળા બહારના બાળકોના સર્વેના You Tube કાર્યક્રમ બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અવયે જણાવવાનું કે અત્રેની કચેરીમાં તા.16/12/2022ના પત્રથી 6થી 19 વયજુથના શાળા બહારના બાળકોના સર્વે માટે સૂચના આપવામાં આવેલ છે.આ સંદર્ભે રાજ્ય કચેરી દ્વારા બી.આર.સી/યુ.આર.સીકો.ઓ, સી.આર.સીકો.ઓ, સ્પેશિયલ એજ્યુકેટર, સ્પેશિયલ ટીચર,શાળા કક્ષાના મુખ્ય શિક્ષક,બાળમિત્ર,આંગણવાડી વર્કર,આશા વર્કર,વોકેશનલ ટ્રેનરએસ.એમ.સી,એસ.એમ.ડી.સી તથા પ્રોજેક્ટ સ્ટાફ તમામ સર્વેયરને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તા.29/12/2022 નારોજ 300 થી 5.00 કલાક દરમિયાન You Tube માધ્યમથી વર્ચ્યુઅલ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેયર અને સર્વે ટીમને ફોર્મ અને સર્વે સંબંધિત માર્ગદર્શન આપવામાં આવનાર છે.જેથી You Tube કાર્યક્રમમાં જોડાવા માટે સંલગ્ન તમામ જરૂરી સૂચના પાઠવશ તેમજ તેઓ જોડાય તે માટે સુનિશ્ચિત કરશો.
Post a Comment
Post a Comment