-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત

પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 

વિષય:- પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રાર્થામક શિક્ષકોની સેવાકીય બાબતોની કામગીરી ઓનલાઇન ક૨વામાં આવેલ છે. એસ.એ.એસ પોર્ટલ અંગે સંદર્ભદર્શિત પત્રથી આપના જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિનાં શિક્ષકોનાં જી.પી.એફ ર અને સેવાપોથી અંગેની માહિતી અપડેટ કરવા જણાવેલ છે. તેમજ સંદર્ભદર્શિત પત્રથી પ્રાર્થનક શિક્ષકોની સેવાપોથીઓ અપડેટ કરી સ્કેન કરવા અંગેની સુચના આપવામાં આવેલ. જેના અનુસંધાને આપના હસ્તકની પ્રાર્થમક શાળાઓની રોવાપોથી અપડેટ અને રન કરવા અંગે થયેલ કાર્યવાહીની વિગતો નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ અત્રેની કચેરીને તા. 23/01/2023 સુધીમાં મોકલી આપવા જણાવવમાં આવે છે. સદર વિગતો ece.drve.guj@gmail.com પર મોકલી આપશો અને રકેન કરેલ સેવાપોથીની તાલુકાવાર CD બનાવી તાલુકાકક્ષાએ વ્યવસ્થિત રીતે શખવાની રહેશે. 


પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email