-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત

ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત


વિષય: IIT-ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં IIT ગાંધીનગર નિર્મિત ધોરણ ૬ થી ૮ના બાળકો માટે ૩૨૪૦ શાળાઓમાં ગણિત વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. આપના જિલ્લાના પ્રતિનિધિદ્વારા અત્રેની કચેરી ખાતેથી કીટ મેળવી આપના જિલ્લા દ્વારા સદર કીટ શાળા સુધી પહોંચાડવામાં આવેલ છે.

ઉપરોક્ત બાબતે પ્રતિ કલસ્ટર દીઠ ૧ શાળામાં અત્રેથી સૂચવેલ યાદી મુજબની શાળામાં આપના દ્વારા ક્રીટ આપવામાં આવેલ છે. જે ધ્યાને લઇ સદર કલસ્ટર દીઠ શાળામાં જ્યાં ગાંધીનગરની ગણિત વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે તે શાળાના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને IIT,Gandhinagar દ્રારYOUTUBE LIVEના માધ્યમથી તાલીમ આપવામાં આવનાર છે. જે અંગે સામેલ યાદી મુજબની શાળાઓના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને તા-૨૩.૦૨.૨૦૨૩(ગુરૂવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સદર YOUTUBE LIVE તાલીમમાં બિનચૂક જોડાવા અંગે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે. નોંધ- આ સાથે સામેલ યાદી મુજબની શાળાકીટ મળેલ છે તે)ના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકે જોડાવાનું રહેશે તાલીમમાં જોડાવા માટે નીચે આપેલ QR કોડ અથવા લીંકનો ઉપયોગ કરવાનો રહેશે,

ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત લેટર*
👉 અહીથી ડાઉનલોડ કરો 
*ગણિત વિજ્ઞાન ઓનલાઇન તાલીમ લેવાની થતી શાળાઓની યાદી*
👉 અહીથી ડાઉનલોડ કરો 

ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email