Featured Post
Menu
કુંવરબાઈનું મામેરું યોજના 2023
કુંવરબાઈનું
મામેરું યોજના 2023
ગુજરાત
સરકાર દ્વારા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી
યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં માનવ ગરિમા યોજના,ડૉ.આંબેડકર આવાસ યોજના,વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન,કુંવરબાઈનું
મામેરું યોજના વગેરે ૩૬ થી વધારે યોજનાઓ E-Samaj Kalyan વેબસાઈટના માધ્યમથી ચાલે
છે. Social Justice & Empowerment Department –SJED દ્વારા ચાલતી યોજનાઓ ઓનલાઈન અને પેપરલેસ ચાલે
છે.
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના
કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના”
ઘણા સમયથી ચાલી રહી છે. કુંવરબાઇ નું મામેરું
યોજના માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના
અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા
લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્ટામાં 12000/-
(બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.
Ø કુંવરબાઈનું
મામેરું યોજનાના નિયમો
કુંવરબાઇ નું મામેરું
યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
•ગુજરાત રાજ્યના
મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
•પરિવારમાં 2
(બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે કુંવરબાઇ નું
મામેરું યોજના નો લાભ મળશે.
•લાભાર્થીના
પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
•લગ્ન સમયે
કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની
ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
•લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં કુંવરબાઇ નું મામેરું
યોજના નું ફોર્મ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે.
•સાત ફેરા
સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
•સમાજના તથા અન્ય
સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું
મામેરૂ યોજના”ની તમામ શરતો
પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
યોજનાનું
નામ |
Gujarat Kuvarbai nu
Mameru Yojana 2023 |
ભાષા |
ગુજરાતી
અને English |
ઉદ્દેશ |
રાજ્યમાં
જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી |
ગુજરાત
દીકરીઓને |
સહાયની
રકમ-1 |
તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય |
સહાયની
રકમ-2 |
ગુજરાતની
કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
માન્ય
વેબસાઈટ |
Ø કુવરબાઇનુ
મામેરુ યોજના આવક મર્યાદા
સામાજિક ન્યાત અને
અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં
1,20,000/- અને શહેરી
વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.
ગુજરાત રાજ્યની આર્થિક
રીતે નબળા પરિવારની કન્યા લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા કન્યાના બેંક ખાતામાં
સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતા હતા. જેમાં સુધારો કરેલ
છે.
•તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai
mameru yojana હેઠળ 12,000/-
(બાર હજાર) રૂપિયા મળશે.
•તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/-
(દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
Ø કુવરબાઈ
નુ મામેરુ યોજના ઓનલાઈન અરજી કરો
ગુજરાતના છેવાડાના ગરીબ
અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી
ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા
માટે e-samaj
kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી
ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબના સ્ટેપ દ્વારા જાણીશું.
1. સૌપ્રથમ Google
Search Bar માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું.
1.જેમાં સમાજ
કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/
પર ક્લિક કરવાની રહેશે.
2.ઈ સમાજ કલ્યાણ
પોર્ટલ પર જઈને જો રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User?
Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
3.સફળતાપૂર્વક
રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું પેજ ખોલવાનું
રહેશે.
કુંવરબાઈનું મામરું
યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અલગ
અલગ પ્રકારના ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે.
કુંવરબાઈનું મામરું
યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અલગ
અલગ પ્રકારના ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે.
• કન્યાનું આધારકાર્ડ
• કન્યાના પિતાનો/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
• કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ (
કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
• વર-કન્યાનો સંયુક્ત ફોટો
• લગ્નનોંધણી પ્રમાણપત્ર
• સ્વ-ઘોષણાપત્ર (Self-Declaration)
Ø કુંવરબાઈ
નુ મામેરુ યોજના ફોર્મ પીડીએફ
સામાજિક ન્યાય અને
અધિકારિતા વિભાગ દ્વારા આ યોજના માટે જ્ઞાતિ મુજબ Application
Form બહાર પાડેલા છે. નિયામક,
વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક
શૈક્ષણિક પછાત વર્ગ તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક
અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જાતિઓની કન્યાઓ માટે kuvarbai
nu mameru form બહાર પાડેલ છે.
KuvarbaiNu Mameru Yojana Form Pdf
Ø e-Samaj Kalyan
એપ્લિકેશન
સ્ટેટસ તપાસો
Ø e-Samaj Kalyan એપ્લિકેશન સ્ટેટસ તપાસો
Official Website |
|
Your Application Status |
|
New User? Please
Register Here! |
New NGO Registration |
|
Citizen Help Manual |
Ø ગુજરાત કુવરબાઈ નુ મામેરુ યોજનાના FAQ
•કુંવરબાઈ
મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?
આ યોજનાનો લાભ ગુજરાતની
કન્યાને લગ્ન બાદ સહાય તરીકે મળે છે.
•Kuvar Bai Nu
Mameru Yojana નો
લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?
કુંવરબાઈ યોજનામાં
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/-
નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક
મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.
•કુંવરબાઈનું
મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?
કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.
•આ
યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે કન્યાઓ e
samaj kalyan ની અધિકૃત વેબસાઈટનો
ઉપયોગ કરવાનો રહેશે.
•ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ કઈ-કઈ જ્ઞાતિના લોકો આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે?
e samaj kalyan portal પરથી SC, OBC, EWS વગેરે જ્ઞાતિના લોકો આ યોજના માટે ઓનલાઈન અરજી
કરી શકે.
માનવ ગરિમા યોજના |
Manav Garima Yojana Online Form 2023
Related Posts
Popular Post
Labels
- .B.ED 2
- 10TH 4
- 12TH SCIENCE 1
- 15TH AUGUST 1
- 2 OCTOBER 2
- 21-9-19 1
- 26TH JANUARY 6
- 28-9-19 1
- 6 TO 8 NEW NISHPATTIO 1
- AALEKH 1
- AAYOJAN 12
- AAYOJAN FILE 1
- ABHYASKRAM 1
- ADHYAYAN NISHPATTIO 2
- ADMISSION 2
- AHEVAL 1
- ALL IN ONE 1
- ALL NISHPATTIO 1
- AMAZING 21
- APPLICATION 130
- ASSIGNMENT 2
- ASSIGNMENT SEM-2 9
- AUGUST 2
- AVRUTTI 1
- AWARD 2
- AYOJAN 11
- AYOJAN FILE 1
- B.L.O 4
- BADALI 4
- BADLI 9
- BAL VATIKA 2
- BALMELO 3
- BANK JOBS 2
- BAOU 3
- BHAKTI 1
- BHARTI 6
- BHASHA DEEP 1
- BISAG 4
- BLO 6
- BMI 2
- BONUS 1
- BOOK 9
- BOOKS 8
- BUDGET 1
- C.R.C 2
- C&C 1
- CALANDER 3
- CALCULATOR 3
- CALL LATTER 1
- CCC 4
- CCTV 1
- CENCIOUS 2
- CET 1
- CHARGE 1
- COMMAND AND CONTROL 2
- COMPETITION 1
- CORONA 2
- CPF 6
- CRC 10
- CURRENT AFFAIRS 18
- CUTTING 2
- DAINIK NONDH POTHI 1
- DARPAN DAIRY 2
- DENGUE 1
- DHS 1
- DIET 1
- DIN-VISHESH 19
- DIN-VSHESH 1
- DIWALI HOME WORK 2
- DIWALI VACATION 1
- EBC 1
- ECO CLUB 1
- EDUCATION POLICY 1
- EK KDM AGAL 1
- EKAM KASOTI 7
- EKAM KASOTI MARKS 2
- ELECTION 14
- ENGLISH 4
- ESCLIAPE 1
- ESSAY 1
- EXAM 21
- EXAM FILE 6
- EXAM TOTAL MATERIAL 1
- EXEL FILE 2
- FESTIVAL 5
- FILE 2
- FILM 1
- FIT INDIA 5
- FLN 1
- FORMS 1
- G SHALA 1
- G.K 3
- GAME 2
- GANDHI JAYANTI 1
- GANDHIJI 1
- GARBA 1
- GAS 3
- GAS-2 1
- GCERT 1
- GHARE SHIKHE 1
- GHARE SHIKHIE 9
- GHB 1
- Goverment Job 3
- GOVT JOB 3
- GOVT News 2
- GPF 2
- GR 1
- GRANT 2
- GREJUETY 1
- GSET 1
- Gujarat Map MAHITI 1
- GUJARATI GRAMMAR 1
- GUJCET 2
- GUN SLIP 1
- GUNOTSAV 6
- GUNOTSAV 2.0 4
- GUNOTSAV 2.O 1
- GYANKUNJ 1
- GYANSETU 5
- H-TAT 2
- HAJARI 1
- HEALTH 24
- HINDI 1
- home learning 2
- HOME WORK 2
- HSC 1
- ID CARD 1
- IJAFO 2
- IMAGE 1
- INCOME TAX 4
- Indian railways 1
- INFORMATION 1
- INNOVATION 3
- INOVATION 1
- INSPIRE AWARD 3
- IPL 1
- JAHERAT 7
- JIVAN SHIXAN 1
- JOB 29
- KAIZALA 5
- KALA UTSAV 2
- KNOWLEDGE 1
- KORONA 1
- L.C 1
- LATTER 1
- LESSON 1
- LISCENC 1
- LIVE 1
- LIVE MATCH 5
- LIVE T.V 2
- LTC 3
- MAHEKAM 2
- MAHITI 2
- MANUSHY TU BADA MAHAN HAI 1
- MARGDARSHIKA 1
- MARKSHEET 1
- MATCH 1
- MATHS 2
- MDM 7
- MEENA NI DUNIYA 1
- MEENA NI DUNIYA 1
- MERGE CUBE 1
- MODULE 3
- MONGHAVARI 1
- MONGHVARI 3
- MONGHWARI 1
- MOVIE 1
- NARA 1
- NAVODAYA 8
- NAVODAYA 9 2
- NAVODAYA-9 1
- NEET 3
- NEW 1 TO 5 NISHPATTIO 1
- NEW LINK 1
- NEW NISHPATTIO 3
- NEW ONLINE HAJARI 2
- NEWS 171
- News BOB 1
- NEWS PAPER 1
- NEWS SBI 1
- NIBNDH LEKHAN 1
- NISHPATTIO 32
- NISHPATTIO NO KRAM 4
- NISHTHA 1
- NISTHA 1
- NMMS 11
- NMMS BOOK 1
- NPS 1
- NTSE 3
- OFFICIAL NISHPATTIO 6
- OLD PAPERS 3
- ON LINE EDUCATION 1
- ON LINE HAJRI 1
- Online Apllication jamin varsai 1
- ONLINE HAJARI 1
- ONLINE PAGAR 8
- ONLINE EDUCATION 65
- ONLINE EDUCATION AUGUST 11
- ONLINE EDUCATION PDF 6
- online entry 1
- Online Form RTE 1
- ONLINE HAJRI 1
- ONLINE MARKS ENTRY NEW 1
- ONLINE MARSK SATRANT EXAM & PAT 1
- ONLINE TEST 7
- ORF 1
- P.F.M.S 1
- PAGAR 6
- PAKU KARIE 3
- PAPER 7
- PAPER STYLE 2
- PARIPARTA 1
- PARIPATA 4
- PARIPATRA 128
- PARIVAR NO MALO 5
- PARRAK-A 1
- PAT 4
- PATRAK-A 7
- PATRAK-B 4
- PATRIKA 1
- PAY SCALE 1
- PERIODCAL TEST 1
- PERIODCAL TEST 1
- PFMS 1
- PRAGNA 20
- PRAGNA NEW 31
- PRAISA 2
- PRATIBHASHALI SHIKSHAK 2
- PRATIBHASHALI SHIXAK 1
- PRAVAS 1
- PRAVEAHOTSAV 1
- PRAVESHOTSAV 9
- PRAYOGSHALA 1
- PRESS 1
- PRESS NOTE 1
- PROGRAMME 1
- PROJECT 2
- PSE 3
- PSE-SSE 5
- PUNAH EKAM KASOTI 13
- PUNAH EKAM KASOTI 01-02-2020 7
- PUNAH EKAM KASOTI 08-02-2020 5
- PUNAH EKAM KASOTI 14-9-19 1
- PUNAH EKAM KASOTI 21-9-19 1
- PUNAH EKAM KASOTI 28-12-19 8
- PUNAH EKAM KASOTI:-21-12-19 4
- PUNAH EKM KASOTI 14
- PUNCH EKAM KASOTI C AND C VIDEO 1
- PURASKAR 2
- Purskar 1
- PUZZLE 4
- QUIZ 6
- RAJA 1
- RAJA LIST 5
- RASHIFAL 1
- RAV SIR 1
- READ APP 1
- RECEIPE 2
- REPORT CARD 1
- RESULT 12
- RESULTS 3
- RIPORT CARD 1
- RTE 4
- SALANG NOKRI 5
- SAMARTH 5
- SAMARTH TALIM 1
- SAMARTH-2 2
- SANGH 7
- SAS 10
- SATRANT EXAM-2019 33
- SATRANT EXAM2019 1
- SCHOLARSHIP 5
- SCHOLERSHIP 4
- SCHOOL INSPECTOR 12
- SCIENCE FAIR 2
- SEM2 1
- SERVAY 1
- SERVICE BOOK 1
- SET UP 1
- SHALA SALAMATI 2
- SHALA SALAMATI 1
- SHALA TATPARTA 2
- SIXAN NITI 1
- SMC 1
- SMC Recruitment 1
- SOE 2
- SOLUTION PAPER:-01-02-2020 7
- SOLUTION PAPER:-08-02-2020 5
- SOLUTION PAPER:-21-12-19 4
- SOLUTION PAPER:-22-02-2020 3
- SOLUTION PAPER:-28-12-19 8
- SOLYUSAN PAPER 8
- SOLYUTION PAPER 4
- SONG 1
- SONGS 1
- SPARDHA 11
- SPEECH 2
- SS 6
- SSA GRANT 1
- STATUS 1
- STD-1 1
- STD-7 2
- STD:-1 1
- STD:-10 2
- STD:-3 NEW NISHPATTIO 3
- STD:-4 NEW NISHPATTIO 4
- talati 1
- TALIM 20
- TEACHER ADDITION 1
- TEACHER ADDITION 7
- TEACHER PORTAL 1
- TEAM 1
- TECHNOLOGY 1
- TEST 1
- TIME PARIPATRA 1
- TIME TABLE 6
- TOTAL SOLUTION 1
- TRANSPORTATION 1
- U DISE 3
- U-DISE 1
- UCHHATAR PAGAR DHORAN 5
- UCHHTAR PAGAR DHORAN 1
- UDISE 3
- UNIT TEST 20
- UPCHARATMAK KARY 6
- UPCHARATSAMK FILE 1
- UPDATE NEWS 1
- VACATION 1
- VALI SAMELAN 1
- VALI FORM 1
- VANCHAN ABHIYAN 1
- VANCHAN SPARDHA 3
- VANDE GUJARAT 1
- VASTI GANATARI 1
- VIDAY 1
- VIDEO 3
- VIKALP 2
- VIRAL VIDEOS 1
- VIRCHUAL CLASS 1
- WHATSAPP EXAM 2
- WORD FILE 1
- WORKPLACE 5
- YOGA DAY 1
- YOJANA 30
Post a Comment
Post a Comment