-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

PAN ને આધાર સાથે લિંકકરવાની ડેડલાઇન આગળ વધારવામાં આવી. જાણો હવે કઈ તારીખ સુધી કરી શકાશે લિંક

 



PAN ને આધાર કાર્ડ સાથે જોડવા સાથે એક મોટા સમાચાર આવ્યા છે, પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા માં વધારો થયો છે, હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહિ હોય તો તમને એક નહિ ૨૨ કામગીરી નહિ કરી શકાય, પાન કાર્ડ એટલે કે આપણો પરમેનન્ટ એકાઉન્ટ નંબર.

જે ભારત સરકાર ના બહુ મહત્વ ના પુરાવા એક ઘણાય છે, અને કોઈ પણ પ્રકાર ની આર્થિક લેવડ દેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક ઘણાય છે.હવે ત્યારે વાત કરીએ આધાર કાર્ડ ની તો આધાર કાર્ડ એટલે કે આપણે ભારત નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પહેલા જે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે બધા કામો આધાર કાર્ડ પર આધારિત છે બદલે એમ કહેવાય કે દરેક કામોમાં આધાર કાર્ડ માંગવા માં આવે છે તો પણ ચાલે . પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ પણ જોઈ લો,

PAN CARD ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ૨ રીત છે.

૧. Income Tax e- filing વેબસાઇડ દ્વારા 


૨. 567678 અને 56161 પર SMS મોકલીને 


(૧)INCOME TAX E- FILING વેબસાઇડ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ..


STEP 1 : પાનકાર્ડ ને આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઇટ

https://www.incometax.gov.in/iec/foportal/ પર જવાનું રહેશે.


STEP 2 : પેજ માં link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.


STEP 3 : આ પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન નંબર નાખી ને VALIDATE પર કલીક કરવાનું રહેશે.


STEP 4 : જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લિંક નહિ કરી શકશો.


જાણો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?


STEP 5  : તમારે પાન કાર્ડ નંબર, આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.અને લિંક Link Aadhar પર કલીક કરવાનું રહેશે. ( pan card link with aadhar card)


STEP 6 : ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઇલ નંબર લિંક છે તેના પર OTP આવશે.


STEP 7 : OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લિંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર પાન લિંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટ્સ ચેક કરી શકો છો.


પાન - આધાર લિંક કરવું કેમ જરૂરી?


કોઈક ને કોઈ ખામી ન લીધે જેતે સમયે એક - એક વ્યક્તિ ને અનેક પાનકાર્ડ ઈશ્યું કરી દેવામાં આવ્યા હતા .અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું .ત્યારે આ પ્રકાર ની સતી ઓ સામે આવ્યા બાદ આ નિર્યણ લેવાયો હતો. જેમાં પાન ડેટાબેઝ માં રીપીતેશન ને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવદેવડમાં થતાં મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટ ની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.



Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email