SMC, SMDC તાલીમ અન્વયે ત્રીજા દિવસની ટેલિકોન્ફરન્સ ના આયોજન બાબત
વિષય : SMC, SMDC તાલીમ અન્વયે ત્રીજા દિવસની ટેલિકોન્ફરન્સ ના આયોજન બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો માટે રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી ત્રીજા દિવસની ટેલિકોન્ફરન્સનું આ સાથે સામેલ સમયપત્રક મુજબ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન પ્રસારણ તથા તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૧૧:૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન પુનઃપ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-૧ ઉપરથી કરવામાં આવનાર છે.
તાલીમના એજન્ડા નીચે મુજબ છે.
1. શાળા બહારના બાળકો અંગે માર્ગદર્શન
2. D-1 અંતર્ગત આધારભૂત માહિતીસભર શાળા વિકાસ યોજના બાબતે માર્ગદર્શન 1. BL1-7 અંતર્ગત આપત્તિ દરમ્યાન બાળકોને સુરક્ષિત રાખવા અને નિતર અભ્યાસ ચાલુ રાખવા
માટેના અભિગમ અંગે માર્ગદર્શન 4. દિવ્યાંગ બાળકો અંગે માર્ગદર્શન
5. વોકેશનલ એજયુકેશન અંગે માર્ગદર્શન
6, WASH તથા MIM અન્વયે માર્ગદર્શન
”, માન સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટટશ્રીનું સમગ્રતયા SMC, SMDC ના તમામ સભ્યો માટે તમામ બાબતોનું જરૂરી માર્ગદર્શન સદર તાલીમમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઇ
શકાય તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો .સદર તાલીમમાં SMC, SMDC ના તમામ સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફ ટેલિકોન્ફરન્સમાં ભાગીદાર થાય તેમજ તાલીમ સમયે બીઆરસી, સીઆરસી, યુઆરસી કો. ઓર્ડિનેટરની ઓનલાઈન ટૂર ડાયરીમાં જે શાળા દર્શાવેલ હોય તે શાળામાં ટેલિકોન્ફરન્સમાં જોડાય તે પ્રકારની સંબધિતોને સૂચના આપશો તેમજ જિલ્લા, તાલુકા અને ક્લસ્ટરના પ્રોજેકટ કર્મચારીઓ મોનીટરીંગના ભાગરૂપે શાળા કક્ષાએ તાલીમમાં હાજરી આપે તે માટેનું આયોજન કરવા જણાવવામાં આવે છે.
સમય : બપોરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન
માધ્યમ : બાયસેગ તથા યુ-ટ્યુબના માધ્યમથી થનાર છે
તેમજ પુનઃ પ્રસારણ : તાઃ૧૩/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન થનાર છે.
જે માટેની યુ-ટ્યુબ લિંક નીચે મુજબ છે.
સદર SMC, SMDC ટેલિકોન્ફરન્સ અન્વયે અત્રેની કચેરીના પત્રક્રમાંકઃ એસએસએ/એસએમસી ગ્રા.ફા. ૨૨-૨૩/૧૧૧૭૭-૨૧૪, તા.૧૭/૦૨/૨૦૨૩ તથા પત્રક્રમાંક એસએસએ/એસએમડીસી/ગ્રાફા/૨૨- ૨૩/૧૧૧૭૮-૧૭૬, તા.૧૭/૦૨/૨૦૨૩ ના પત્ર અન્વયે ફાળવેલ ગ્રાન્ટ પૈકી શાળા કક્ષાએ પ્રતિ શાળાદીઠ રૂ,૭૦૦/-લેખ) Refreshment લેખે ખર્ચ કરવાનો રહેશે તાલીમની ગ્રાન્ટ સમયસર શાળા કક્ષાએ ફાળવવી જેથી તાલીમમાં Refreshment નો ખર્ચ કરી શકાય. માધ્યમિક શાળાઓમાં (SMDC) મા ટેલિકોન્ફરન્સની ગ્રાન્ટ ફાળવતી વખતે જે શાળાઓમાં બાળકોની સંખ્યા વધુ હોય તેવી શાળાઓને પ્રાથમિક્તા આપવાની રહેશે. (જિલ્લાવાઈઝ આ સાથે સામેલ પત્રક મુજબની શાળાઓની સંખ્યા મુજબ IRMA ધ્વારા તાલીમ લીધેલ ડીસ્ટ્રીક પ્લાનીંગ યુનિટના સમાવિષ્ટ તમામ સભ્યો NGO ને પણ સદર તાલીમમાં સાંકળવાના રહેશે ખાસ નોંધઃ સદર ટેલિકોન્ફરન્સ પૂર્ણ થયા બાદ SM, SMDC સભ્યોની તાલીમમાં ભાગ લીધેલ સભ્યોની હાજરીની વિગત તાલુકાવાર જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની સહીથી હાર્ડ કોપી તથા એકસેલની સીટમાં નીચે પ્રમાણેના પત્રક મુજબ તાઃ૨૩/૦૩/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે.
Post a Comment
Post a Comment