-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

CNG PNG Price Drop: CNG અને PNGના ભાવમાં કરાયો મોટો ઘટાડો

CNG PNG Price Drop: CNG અને PNGના ભાવમાં કરાયો મોટો ઘટાડો

CNG-PNG Price: ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG

CNG New Price: ATGL તરફથી CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો... સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ 8.13 રુપિયાનો તો પીએનજીમાં 5.6 રૂપિયાનો કરાયો ઘટાડો..


CNG-PNG Price Cut: દેશભરના લોકોને આજે રાહતના સમાચાર મળશે, જ્યારે તેઓ પેટ્રોલ પંપ પર જશે. કારણ કે, CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. CNG ના ભાવમાં પ્રતિકિલો 8.13 રૂપિયાનો ઘટાડો થયો છે. તો PNG ના ભાવમાં પ્રતિકિલો 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આજે સવારથી નવો ભાવ અમલી બનશે. તો અમદાવાદમાં 6.05 રૂપિયા CNG માં ભાવ ધટાડો કરાયો છે.

અદાણીએ ઘટાડ્યો ભાવ 

CNG અને PNG ના ભાવમાં ઘટાડો થતા જ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 8.13 રૂપિયા પ્રતિ કિલોનો CNG ના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો CNG નો ભાવ થયો છે. જો કે અમદાવાદમાં ગઈકાલે CNG 80.34 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. તો સાથે જ PNG માં પ્રતિ scm 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં 49.83 રૂપિયા પ્રતિ scm PNG માટે ચૂકવવાના રહેશે. સીએનજી અને પીએનજીના ભાવમાં કરાયેલો ઘટાડો આજથી લાગુ કરાશે. CNG અને PNG માં ભાવ ધટાડો થતા તમામ દેશવાસીઓને રાહત મળશે. 

અદાણીએ ઘટાડ્યો ભાવ 

CNG અને PNG ના ભાવમાં ઘટાડો થતા જ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 8.13 રૂપિયા પ્રતિ કિલોનો CNG ના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો CNG નો ભાવ થયો છે. જો કે અમદાવાદમાં ગઈકાલે CNG 80.34 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. તો સાથે જ PNG માં પ્રતિ scm 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં 49.83 રૂપિયા પ્રતિ scm PNG માટે ચૂકવવાના રહેશે. સીએનજી અને પીએનજીના ભાવમાં કરાયેલો ઘટાડો આજથી લાગુ કરાશે. CNG અને PNG માં ભાવ ધટાડો થતા તમામ દેશવાસીઓને રાહત મળશે.  Source :ZEE NEWS


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email