દ્વિતીય સત્રાંત કસોટી-2022-23 SAT-2022 -23 STUDENT REPORT DOWNLOAD માર્ગદર્શિકા
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે. શાળા કક્ષાએથી તમામ વિધાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવામાં આવી છે. જેનાપૃથક્કરણના આધારે વિધાર્થીઓએ અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ સિદ્ધિઓ અને આવશ્યક ઉપચારાત્મક કાર્ય અંગેની વિગતો દર્શાવતું Student Report Card રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
Student Report Card Download કરવા માટે “Gyan-Prabhav” ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. જેમાં શિક્ષકના પોતાના ધોરણના તમામ વિધાર્થીઓની યાદી જોઈ શકશો અને તે યાદીમાંથી ક્રમશઃ એક પછી એક વિધાર્થીઓના નામ પસંદ કરી student Report Card Download કરી શકાશે, જેના સોપાનો (steps) આગળ દર્શાવેલ છે. જે અનુસરી શિક્ષક પોતાના વર્ગના તમામ વિધાર્થીઓના student Report Card Download કરી શકશો.
દ્વિતીય સત્રાંત કસોટી-2022-23 SAT-2022 -23 STUDENT REPORT DOWNLOAD માર્ગદર્શિકા
⚠️ *વાલીઓ માટે ખાસ અગત્યનું*
*STUDENT REPORT CARD*
◼️ *Digilocker* ◼️
વાલી પોતાના સંતાનનું *Report Card* હવે ઓનલાઇન *Digilocker* મારફત પોતાના એકાઉન્ટમાં ડાઉનલોડ કરી કાયમી માટે સાચવી શકશે. વિદ્યાર્થીના પોતાનું ડોક્યુમેન્ટ (Student Report Card) માટે તે ભવિષ્યમાં પણ પોતે જોઇ શકશે.
*Digilocker* ના માધ્યથી વાલીઓ કેવી રીતે પોતાના સંતાનનું *STUDENT REPORT CARD* ડાઉનલોડ કરી શકે તે માટેનો માર્ગદર્શક વિડિઓ તથા લીંક આ સાથે સામેલ છે તો દરેક વાલી સુધી આ સંદેશ પહોંચે તથા દરેક વાલી પાતાના સંતાનનું *STUDENT REPORT CARD* ડાઉનલોડ કરે તે સુનિશ્વિત કરવા શિક્ષકમીત્રોને ખાસ વિનંતી છે
*ટ્યુટોરીયલ વિડિયો લીંક :*
*Digilocker App Link :*
Post a Comment
Post a Comment