“કલા ઉત્સવ “ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત
વિષયઃ “કલા ઉત્સવ “ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત
રાજ્ય સરકારશ્રી દ્વારા વિધાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય, વાધ વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિધાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિધાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ 2023-24માં જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ક્લા ઉત્સવ કાર્યક્રમની થીમ G20 – વસુધૈવ કુટમ્બકમ– One Earth. One Family. One Future
ઉક્ત ચીમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત (ગાયન અને વાન)નું આયોજન દરેક જિલ્લામાં શાળા કક્ષાથી શરૂ કરી જિલ્લા કક્ષાએ કરવાનું થાય છે. આ કાર્યક્રમ ડાયટ પ્રાચાર્યશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સર્કલનથી કરવાનું રહેશે, નીચેની સૂચનાઓને અને સામેલ સ્પર્ધાનો સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.
1) રાજ્યમાં આવેલ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક
શાળાઓમાં G20 થીમ આધારિત કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે ચિત્રકલા, બાલકવિ સંમેલન, સંગીત સંમેલન (ગાયન અને વાદન) નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે 2). આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.
. પ્રાથમિક વિભાગ i... માધ્યમિક વિભાગ
ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
ધોરણ – 6 થી 8ના વિધાર્થીઓ માટે
ધોરણ – 9 થી 10ના વિધાર્થીઓ માટે
ધોરણ – 11 થી 12ના વિધાર્થીઓ માટે
સ્પર્ધા : સર્વ પ્રથમ શાળા કક્ષાએ ક્લા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી. ક્યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાળીરહેશે.
4) ક્લસ્ટર | યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર / યુ.ડી.સી. કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.
5) તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટર (યુ.ડી.સી.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનું રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી. કો.ઓ અને એસ.વી,એસ, કન્વીનર સાથે રહી કરશે.
6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષા/એસ.વી.એસ.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સાર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડારોટ દ્વારા યોજવાની રહેશે.
7) કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાઓ માટે સ્પર્ધાદીઠ નીચે મુજબ નામ આપવાના રહેશે. જિલ્લાકક્ષા (ધોરણ 9 થી 10) જિલ્લાકક્ષા (ધોરણ 11 થી 12) જિલ્લા કક્ષાથી લઇને સીઆરસી/યુ.ડી.સી. કક્ષા સુધીના ઇનામ વિતરણ માટે ડાયટ મારફતે ગ્રાંટનું વિતરણ કરવાનું રહેશે,વિવિધ કક્ષાએ સ્પર્ધા માટે ફાળવાની થતી ગ્રાંટ કાર્યક્રમ શરૂ થતા પહેલા ફાળવવામાં આવશે.
“કલા ઉત્સવ “ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત
Post a Comment
Post a Comment