-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત.

ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત.

વિષયઃ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાબેતા મુજબ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તથા પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેનું આયોજન નીચે મુજબ છે. આ અંગે નીચેની સૂચનાઓને ધ્યાને રાખી આપના તાબા હેઠળની શાળાઓને જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.


પ્રથમસત્ર અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન ૬ થી ૮ પરિશિષ્ટ-૨ મુજબ નિયત થયેલ કાર્યક્રમ સંદર્ભપત્ર ૧ અને ૨ અન્વયે સદર મૂલ્યાંકનનો અમલ રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર પ્રાથમિકશાળાઓમાં કરવાનો રહેશે.પ્રથમ અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ઉપરોક્ત પરિશિષ્ટ મુજબ આ સાથે સામેલ છે.


સામયિક મૂલ્યાંકન અંતર્ગત શાળાઓને ધોરણવાર પ્રશ્નબેંક સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal ⟨http://schoolattendancegujarat.in/) પર તેમજ દરેક શાળાના ઈ-મેઈલ આઈડી પર સમયપત્રક મુજબ નિયત તારીખે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા શરૂ થવાના સમયના એક

કલાક પહેલા પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે.

સામયિક મૂલ્યાંકન અંતર્ગત સમયપત્રક મુજબ જે ધોરણમાં બે સામયિક મૂલ્યાંકન અમલી કરવાના થાય ત્યાં પ્રથમ વિષયના મૂલ્યાંકનનો સમય ૮-૦૦ થી ૯-૦૦ તથા દ્વિતીય વિષયના મૂલ્યાંકનનો સમય ૧૦-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન રાખવાનો રહેશે.
Important link


• ડેટાએન્ટ્રી અંગેની સૂચનાઓ સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આપવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષા માટે જૂન થી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. આ અંગેની માસવાર અભ્યાસક્રમ ફાળવણી જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email