-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

Steps of Watching Vande Gujarat Chennal on Mobile useful for all

Steps of Watching Vande Gujarat Chennal on Mobile useful for all


આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત* માટેનો કાર્યક્રમ *છોટાઉદેપુર જિલ્લાના  મુ.બોડેલી* ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત *સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class”* ના માધ્યમથી પણ *તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15* કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ 





આપના તાબા હેઠળની *તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.* જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email