-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

INDIA SWACHHATA FREEDOM RLIN 4.0"નું આયોજન કરવા બાબત,

INDIA SWACHHATA FREEDOM RLIN 4.0"નું આયોજન કરવા બાબત, 

ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા"

મહત્વપૂર્ણ લિંક 


પ્રિલિમિલરી રાઉન્ડ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

પ્રિલિમિનરી રાઉન્ડ યોજવા બાબત પરિપત્ર 18/12/2023

ફિટ ઇન્ડિયા સ્કૂલ ક્વિઝમાં ભાગ લેવા બાબત નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

2022

મહત્વપૂર્ણ લિંક 

ફિટ ઇન્ડિયા સ્કૂલ ક્વિઝ હોલ ટીકીટ ડાઉનલોડ કરવા  માટે અહીં ક્લિક કરો 


Admit Cards are available on NTA website https://fitindia.nta.ac.in/

Click here to download the Mobile Application https://ntaseb-fit.azurewebsites.net/

કાર્યક્રમ અમલીકૃત છે, રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય ધ્વારા "FIT INDIA SWACHHATA FREEDOM RUIN A.D"નું આયોજન કરવામાં આવેલ છે,

સંદર્ભદર્શિત પત્ર અંતર્ગત 1 ઓકટોબર થી 31 ઓક્ટોબર-2022 સુધી "FIT INDIA SWACHHATA

FREEDOM RUN 4.0"નું આયોજન કરવા જણાવેલ છે. આ કાર્યક્રમનો હેતુ સ્વાસ્થ્ય અંગે કાળજી, સ્વસ્થ શરીર માટે ચાલવું, દોડવું, હળવી કસરત તેમજ નિયમિત યૌગિક ક્રિયાઓ કરવી જેવી બાબતો અંગે જાગૃતતા લાવવા માટે છે. આ કાર્યક્રમની મુખ્ય થીમ “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" છે. આ અંગે રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક તથા ઉ.માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, KGBV, આશ્રમશાળા,મોડેલ સ્કુલ તથા મોડેલ ડે સ્કુલ શાળાઓમાં "FIT INDIA SWACHHATA FREEDOM RUN

4,0"નું 1-ઓકટોબર થી 31-ઓક્ટોબર-2023 સુધી આયોજન કરવાનું રહેશે. જે અંગે આપના જિલ્લાની તમામ

શાળાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે.

આ કાર્યક્રમમાં આપના જિલ્લાના તમામ દાશ્રી, લેકચરરશ્રી, BRC/CRC કો ઓર્ડીનેટર, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકોને પણ "FIT INDIA SWACHHATA FREEDOM RUN 1.0”માં જોડાવા માટે જણાવવામાં આવે છે.
"FIT INDIA SWACHHATA FREEDOM RUN 4.O"


રજીસ્ટ્રેશન કરવા માટેની વિગત

> રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક તથા ઉ.માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ KGBV,

આશ્રમશાળા, મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કુલશાળાઓએ તથા શાળાના શિક્ષકોએ "FIT INDIA SWACHHATA

FREEDOM RUN 4,0" માટે રજીસ્ટ્રેશન કરવું,

> રજીસ્ટ્રેશન કરવા માટે વેબ બ્રાઉઝરમાંસૌ પ્રથમ https://fitindia.gov.in/fit-India-Swachhata-Freedom- Run-4.0 સર્ચ કરવું,

> ત્યાર બાદ Individual Registration કરવા માટે ઇવેન્ટના ફોટા/વીડિયો અપલોડ કરી જરૂરી વિગત ભર્યા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે અથવા ORGANIZER તરીકે રજીસ્ટર કરવા માટે Register as an Oraganizer પર ક્લિક કરો,

> ત્યારબાદ Register As પર દર્શાવેલ other વિકલ્પ પર લાગુ પડતી વિગત ભરી ડાGNUP કરવું,

> SIGNUPLOGIN કર્યા બાદ જરૂરી વિગત ભર્યા બાદ તમે કરેલ EVENTSનો ફોટો એટેચ કરી UPLOAD કરવો,

> ત્યારબાદ બધી જ વિગતો ભર્યા બાદ તમારું "FIT INDIA SWACHHATA FREEDOM RUN 4,O" અંતર્ગત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email