-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

PFMS સોફ્ટવેર નાણાકીય વ્યવહાર

PFMS સોફ્ટવેર નાણાકીય વ્યવહાર

*ખાસ નોધ*
 પી એફ એમ એસ અંતર્ગત  એસએમસી એસએમડીસી કેએમસી ને  ધ્યાને લેવાની બાબતો  


▪️અગાઉ મેકર ચેકર બનાવેલ હોય ફરીથી નવા બનાવવાના થતા નથી આપની જાણ સારું
▪️એસએમસી તેમજ એસએમડીસી અગાઉ કામગીરી કરેલ હોય એ જ છે આમાં કંઈ નવું નથી
▪️હવે થી બેંક ઓફ બરોડા ના એસએમસી એકાઉન્ટમાં કોઈ ગ્રાન્ટ નહીં આવે.  ICICI ZBA (શૂન્ય બેલેન્સ એકાઉન્ટ) બેંક ખાતામાં  ગ્રાન્ટ લિમિટ આવશે અને પીએફએમએસ થી જ ખર્ચ કરવાનો રહેશે. 
▪️પીએફએમએસમાં ખર્ચ બુક કરવા માટે GJ209 સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે અને icici બેંક પસંદ કરવાની રહેશે.
▪️કોઈ શાળામાં મુખ્ય શિક્ષક અને પ્રોમિનેન્ટ સભ્ય નવા આવેલ હોય તો નજીકની icici બેંકમાં જઈ સહીના નમુના બદલાવી લેવા ઉકત બાબતે પત્ર કરેલ છે.
▪️બેંકમાં ગ્રાન્ટ આપવી અને ગ્રાન્ટ લિમિટ આપવી એ બંનેમાં ફરક છે. આઈસીઆઈસીઆઈ PFMS એકાઉન્ટ માં ફક્ત ગ્રાન્ટ લિમિટ બતાવશે આપ ખર્ચ કરશો ત્યારે એ જ દિવસે ક્રેડિટ તેમજ ડેબિટ થશે. જાણ સારું
▪️અત્રેની કચેરીથી ગ્રાન્ટ લિમિટ ફાળવવામાં આવશે જે આપ આપના PFMS એકાઉન્ટમાં જોઈ શકશો.
▪️એસએમસી અને એસએમડીસી એકાઉન્ટ આપ ડિજિટલ સિગ્નેચર તેમજ પ્રિન્ટ પેમેન્ટ એડવાઇઝ વડે ખર્ચ કરી શકશો. બીજી તો સિગ્નેચર આવતા ડિજિટલ સિગ્નેચર થી પેમેન્ટ કરવાનું રહેશે.
▪️તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર પી.એફ.એમ.એસ દ્વારા જ ખર્ચ બુક કરતા હોય ઉકત બાબતે કોઈ શાળાને પ્રશ્ન હોય તો આપની કક્ષાએથી માહિતી આપશો.
▪️ કોઈ મુખ્ય શિક્ષક તથા પ્રોમેનન્ટ સભ્ય ની  ડિજિટલ  સિગ્નેચર કઢાવવાની બાકી હોય તો ડિજિટલ સિગ્નેચર કઢાવવા માટે જ્યારે શેડ્યુલ બનાવવામાં આવે ત્યારે શેડ્યુલ મુજબ સમયસર ડિજિટલ સિગ્નેચર કઢાવવી. કોઈ મુખ્ય શિક્ષકની બદલી થયેલ હોય અને ડિજિટલ સિગ્નેચર કઢાવેલ હોઈ તો ફરી થી ડિજિટલ સિગ્નેચર કઢાવવાની થતી નથી એ જ સિગ્નેચર પોતાની સાથે લઈ જવી.
▪️અમુક એસએમસી તથા એસએમડીસીના બેન્ક એકાઉન્ટ ની ડીટેલ આવેલ નથી તેમને સત્વરે મોકલી આપવામાં આવશે.  જાણ સારું

જાણ સારું

પી.એફ.એમ.એસમાં અગાઉ ચેકર મેકર બનેલા છે તે જોવા માટે : Admin Login - Master - User - Manage - Search

અગત્યની લીંક

ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 1 : અહીં ક્લિક કરો

યુઝર મેન્યુઅલ ભાગ 1 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 2 : અહીં ક્લિક કરો

યુઝર મેન્યુઅલ ભાગ 2 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

PFMS ના અન્ય તમામ વિડિયો તેમજ માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લીંક

PFMS લોગીન કરવા માટેઅહીં ક્લિક કરો

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email