માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ* कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…
Smart Attendance માં શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી ભરવામાં આવે છે. જેના આધારે ઓટોમેટીક વિદ્યાર્થી અને શિક્ષકની માહિતી અંગેના રિપોર્ટ તૈયાર થઇ શકે છે. આ સુવિધા મળવાથી આપને માસિક પત્રકમાં મળતી તમામ માહિતીઓ અત્રે કોઈ જ પ્રકારની મહેનત વગર માસના અંતે તૈયાર મળશે. આ રીપોર્ટના આધારે તમે તમારું આગળનું કાર્ય સરળ બનાવી શકશો. આ રિપોર્ટ ડાઉનલોડ કરવા માટેની વિડીઓ માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.
,PM POSHAN(M.D.M) યોજના અંતર્ગત બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી મુખ્ય શિક્ષક દ્વારા PM POSHAN Application માં તા.૦૧/૦૩/૨૦૨૪થી બંધ કરીને હાલ શાળામાં કાર્યરત "SMART ATTENDANCE Application" માં જ બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની ડેટા એન્ટ્રી તમામ ધોરણના વર્ગશિક્ષક દ્વારા કરવામા આવે તે બાબતે તમામ શાળાઓને સુચના આપવા વિનંતી છે.
ONLINE ATTENDANCE PORTAL* પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.* જેમાં રજા માટે *આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે અગત્યની સૂચના
Post a Comment
Post a Comment