Latest Instructions about UDISE+ form
પ્રતિ,
આચાર્ય શ્રી તમામ
*વિષય: UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિદ્યાર્થીઓને Promote કરવાની કામગીરી બાબત.*
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, *શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત UDISE+ Student Moduleમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં Promote કરવાની કામગીરી આજ રોજથી શરુ કરવામા આવેલ છે.*
*શાળાકક્ષાએથી કામગીરી આજ રોજથી શરુ કરી તા.૧૦/૦૮/૨૦૨૪સુધીમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓના Promote કરવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.*
*UDISE+ STUDENT PRAMOTE ENTRY LINK*
*UDISE+ PRAMOTION ENTRY VIDEO*
Latest Instructions about filling UDISE+ form
*U-DISE+ 2023-24 માટે સ્ટુડન્ટ મોડ્યુલ માં ધોરણ બે થી 12 માટે ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબ ની કામગીરી દરેક શાળાએ કરવી.*
*ધોરણ ૧ માં હાલ કશું કરવાનું નથી. પછી થી ધોરણ ૧ નો ડેટા આધાર ડાયસ CTS માં થી સીધો લેવામાં આવશે.*
UDISE+ માં વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ ના આ મોડ્યુલ માં બાળકો હસે જેમાં હવે શાળાનું udise+ નું લોગીન કરી વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાળકો નું પ્રોમેટેડ નું કામ કરવાનું થાય છે જે vc માં સૂચના આપેલ છે.. એ મુજબ આ ગાઇડલાઈન મુજબ કામ ચાલુ કરવી દેવું..એક બાળક માં વધુ વાર નહી લાગે..એમાં કોઈ જગ્યા એ આ વર્ષે કોઈ નવા સેક્શન એડ કરેલ હોય તો એમાં એડ કરી એમાં પ્રમોટેડ કરવા..અને બીજી શાળામાંથી બાળકો આવેલ હોય તો તેને import કરવાના રહેશે...ટુંક માં આ વર્ષ માં સપ્ટેમ્બર ૨૦૨૩ મુજબ જે બાળકો શાળામાં હોય તે ધોરણ મુજબ હોવા જોઈએ... udise+ ma...
Post a Comment
Post a Comment