GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ.
Category :- Job
Post Date :-22/05/2023
ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?
ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
પરિણામના વલણો છે, જેમાં એકંદરે પાસની ટકાવારી, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અને અન્ય વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કરવામાં આવ્યો છે.
ધોરણ 10 નું પરિણામ માટે : અહીં ક્લિક કરો
Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો
Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો
ધોરણ – 10 પૂરક પરીક્ષા બાબત PDF
*_Screenshot લેવાની જરુર નહી પડે._*
આ બોટ ને તમારો રોલ નંબર મોકલો અને પરિણામ ની PDF મેળવો, આ PDF ની Print લઈ શકો છો.
તમારો નંબર A7122384 આવી રીતે લખીને સેન્ડ કરો. અને પછી થોડી વાર રાહ જોશો એટલે pdf આવશે.
પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું
What after standard 10? (ધોરણ 10 પછી શું ? )
SSC After Career (AFTER SSC) :– CLICK HERE
What after standard 12? (ધોરણ 12 પછી શું ? )
H.Sc. After Career (AFTER HSC) :- CLICK HERE
ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન.
ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?
ને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.