Gyan Prabhav Student Report Card Download

Gyan Prabhav Student Report Card Download 
શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં ધોરણવાર વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરી વિદ્યાર્થીઓની યાદી પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સાથે  શિક્ષક માટે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manualમોકલી આપેલ છે. https://bit.ly/GYAN-PRABHAV આ લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો. આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.

Leave a Comment