PFMS અંતર્ગત SMC, SMDC અને KMC ને ધ્યાનમાં લેવાની બાબતો

PFMS અંતર્ગત SMC, SMDC અને KMC ને ધ્યાનમાં લેવાની બાબતો

*ખાસ નોધ*

▪️અગાઉ મેકર ચેકર બનાવેલ હોય ફરીથી નવા બનાવવાના થતા નથી આપની જાણ સારું

▪️એસએમસી તેમજ એસએમડીસી અગાઉ કામગીરી કરેલ હોય એ જ છે આમાં કંઈ નવું નથી

▪️હવે થી બેંક ઓફ બરોડા ના એસએમસી એકાઉન્ટમાં કોઈ ગ્રાન્ટ નહીં આવે. ICICI ZBA (શૂન્ય બેલેન્સ એકાઉન્ટ) બેંક ખાતામાં ગ્રાન્ટ લિમિટ આવશે અને પીએફએમએસ થી જ ખર્ચ કરવાનો રહેશે.

▪️પીએફએમએસમાં ખર્ચ બુક કરવા માટે GJ209 સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે અને icici બેંક પસંદ કરવાની રહેશે.

▪️કોઈ શાળામાં મુખ્ય શિક્ષક અને પ્રોમિનેન્ટ સભ્ય નવા આવેલ હોય તો નજીકની icici બેંકમાં જઈ સહીના નમુના બદલાવી લેવા ઉકત બાબતે પત્ર કરેલ છે.

▪️બેંકમાં ગ્રાન્ટ આપવી અને ગ્રાન્ટ લિમિટ આપવી એ બંનેમાં ફરક છે. આઈસીઆઈસીઆઈ PFMS એકાઉન્ટ માં ફક્ત ગ્રાન્ટ લિમિટ બતાવશે આપ ખર્ચ કરશો ત્યારે એ જ દિવસે ક્રેડિટ તેમજ ડેબિટ થશે. જાણ સારું

ફક્ત જાન્યુઆરી માસમાં ઈજાફો મેળવતા કર્મચારીઓ માટે ઉપયોગી ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો


પી.એફ.એમ.એસમાં અગાઉ ચેકર મેકર બનેલા છે તે જોવા માટે : Admin Login – Master – User – Manage – Search

અગત્યની લીંક

ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 1 : અહીં ક્લિક કરો

યુઝર મેન્યુઅલ ભાગ 1 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

ડાઉનલોડ કરો PFMS યુઝર મેન્યુઅલ ભાગ 2 : અહીં ક્લિક કરો

યુઝર મેન્યુઅલ ભાગ 2 વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

PFMS ના અન્ય તમામ વિડિયો તેમજ માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લીંક

PFMS માં અલગ અલગ ગ્રાન્ટના હેડ ક્યાં આવે એ જોવા માટે અહીં ક્લિક કરો.

PFMS માં નવો વેન્ડર કેવી રીતે બનાવશો ? અહીં ક્લિક કરો.

વેન્ડર કેવી રીતે ક્રિયેટ કરવો તેનો વીડિયો જોવા અહીં ક્લિક કરો.

પ્રિન્ટ પેમેન્ટ એડવાઈસ બનાવતા હોય ત્યારે કોઈ Vendor ને ચુકવણા કરતા હોય અને TDS કપાત કરવાની હોય ત્યારે ટેક્સ કપાત કરવાની થાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ માટે અહીં ક્લિક કરો.

E-Payment Using Print Advice ઓપ્સન જનરટે કરવો હોય ત્યારે જે પ્રોસેસ કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા અહીં ક્લિક કરો.

એક જ વેન્ડરને ચૂકવણું કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો.

ઓપનિંગ બેલેન્સ વધ ઘટ સરભર કરવા માટેની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો.

Print Payment Advise એક્ટિવ કરવા માટે અહીં ક્લિક કરો.

બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો.

બેંક વ્યાજ જમા થતાં એન્ટ્રી કરવા માટેનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.

બેંક વ્યાજની એન્ટ્રી ને એપ્રુવ કરવા અને ઓપનિંગ બેલેન્સ ચેક કરવા અહીં ક્લિક કરો.

DSC | JAVA CONFIGURE | INTERNET EXPLORER SETTINGS | INTERNET OPTIONS SETTINGS | DSC PROCESS | PFMS વિડિયો જોવા અહીં ક્લિક કરો.


DSC | PFMS | DSC ENROLLMENT | DSC APPROVAL | ACTIVATE EPAYMENT DSC | ENROLL BANK ACCOUNT DSC | PFMS

વિડિયો જોવા અહીં ક્લિક કરો.


અગત્યની લીંક
PFMS લોગીન કરવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment