SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ

*SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ*
1 શિક્ષક ની મૂળ અગાઉની શાળામાં લોગીન કરો.

2 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં જાઓ.

3 શિક્ષક ના નામ ની નીચે આપેલ 24…. વાળો 12 અંક નો કોડ ક્યાંક નોંધી લો.

4 શિક્ષકના નામની સામે આપેલ👤 આઈકન પર ક્લિક કરો

5 શિક્ષક ની સ્થિતિ  તાલુકા બદલી હોય તો બદલી જિલ્લા બદલી હોય તો જિલ્લાફેર બતાવો.

6 છૂટા કર્યા ની તારીખ સિલેક્ટ કરો. 

7 સબમિટ આપો..



હવે આ શાળા માંથી નામ નીકળી જશે 


અન્ય બદલી વાળી શાળામાં લોગીન માં
1 માહિતી ઉમેરવી મેનૂમાં શિક્ષક ની માહિતી માં બદલી થી આવેલ શિક્ષક માં માં જાઓ
(જિલ્લાફેર માટે જિલ્લાફેર માં જાઓ)

2 શિક્ષક કોડ નાખો (24…વાળો)
જિલ્લાફેર હોય તો અગાઉનો જિલ્લો પસંદ કરી મોબાઈલ નંબર નાખો

3 હવે માઉસ થી ક્લિક કરતા નામ આવી જશે.
(જો કોઈ એરર આવે તો અગાઉના તાલુકો સંપર્ક કરી તાલુકા લોગીન માં અનટ્રેક શિક્ષક ની માહિતી માં શિક્ષક ના નામ ની સામે સ્થિતિ આપેલ હશે તેમાં આંતરિક  બદલી  કે જિલ્લાફેર છે તે વિગત સુધારો કરવા કહો.

જરૂરી તારીખો નાખો
બદલી નું કારણ માગશે એ નાખો

વેરિફિકેશન કોડ માગશે તે વેબસાઈટ પર નાના અક્ષરે દેખાશે તે કોડ નાખો.

સબમિટ કરો નામ નવી શાળામાં આવી જશે.

FOR OPEN SAS CLICK HERE

https://www.sasgujarat.in/

Leave a Comment