Smart Attendance
▶️ માસિક પત્રક
▶️ વિદ્યાર્થી હાજરી રીપોર્ટ
Smart Attendance માં શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી ભરવામાં આવે છે. જેના આધારે ઓટોમેટીક વિદ્યાર્થી અને શિક્ષકની માહિતી અંગેના રિપોર્ટ તૈયાર થઇ શકે છે. આ સુવિધા મળવાથી આપને માસિક પત્રકમાં મળતી તમામ માહિતીઓ અત્રે કોઈ જ પ્રકારની મહેનત વગર માસના અંતે તૈયાર મળશે. આ રીપોર્ટના આધારે તમે તમારું આગળનું કાર્ય સરળ બનાવી શકશો. આ રિપોર્ટ ડાઉનલોડ કરવા માટેની વિડીઓ માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.
,PM POSHAN(M.D.M) યોજના અંતર્ગત બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી મુખ્ય શિક્ષક દ્વારા PM POSHAN Application માં તા.૦૧/૦૩/૨૦૨૪થી બંધ કરીને હાલ શાળામાં કાર્યરત “SMART ATTENDANCE Application” માં જ બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની ડેટા એન્ટ્રી તમામ ધોરણના વર્ગશિક્ષક દ્વારા કરવામા આવે તે બાબતે તમામ શાળાઓને સુચના આપવા વિનંતી છે.
અગત્યની લીંક
MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા માટેની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો.
અગત્યની લીંક
ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.
યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે
મહત્વપૂર્ણ લિંક
ONLINE ATTENDANCE PORTAL* પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.* જેમાં રજા માટે *આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે અગત્યની સૂચના
મહત્વપૂર્ણ લિંક
નમસ્તે
SMART Attendance App માં અપડેશન શરુ હોવાથી હાલ થોડા દિવસો માટે બંધ રહેશે. Application કાર્યરત થયેથી જાણ કરવામાં આવશે.
છે ને એકદમ સરળ આંગળીના ટેરવે ઉપલબ્ધ.
Smart Attendance link: https://bit.ly/Smart-Attendance
શિક્ષક-વિદ્યાર્થી હાજરી રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ માર્ગદર્શિકા
SAT / PAT માર્ક એન્ટ્રી માટે Xamta Entry Link
પત્રક C રચનાત્મક મુલ્યાંકન અને આંતરીક મુલ્યાંકન માર્ક્સ એન્ટ્રી માટે અહિ ક્લિક કરવું
પત્રક C ઓનલાઇન એન્ટ્રી માર્ગદર્શિકા pdf
પત્રક B એન્ટ્રી માટે અહીં ક્લિક કરો
Xamta App Online Entry PAT SAT